ગુજરાત સરકાર દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય બીજી ભરતીઓ આવી ગઈ

ગુજરાત સરકાર દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય બીજી ભરતીઓ આવી ગઈ – GPSC/202324/47

:- જાહેરાતનું નામ: ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની

:- જાહેરાત નંબર : GPSC/202324/47

:- કુલ ખાલી જગ્યા: 293
જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

વર્ગ ૧
જગ્યાનું નામકુલ જગ્યાઓ
1ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ)5
2નાયબ પોલીસ અધીક્ષક(બિંન હથિયારી)
26
3જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)2
4નાયબ નિયામક (વિકસતી જાતિ)1
કુલ34
વર્ગ ૨
5મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)

98
6સેક્શન અધિકારી (સચિવાલય)25
7સેક્શન અધિકારી (વિધાનસભા)2
8જિલ્લા નિરીક્ષક જમીન દફતર8
9નગરપાલિકા મુખ્ય અધિકારી4
10સરકારી શ્રમ અધિકારી28
11સમાજ કલ્યાણ અધિકારી (એ.ન.ક.)


4
12રાજ્ય વેરા અધિકારી

67
13મામલતદાર12
14તાલુકા વિકાસ અધિકારી11
કુલ259

:- અરજી કરવાની અંતિમ તારીખ : તા- ૨૪/૦૮/૨૦૨૩ થી તા- ૦૮/૦૯/૨૦૨૩

:- ફી : NA

:- કોણ અરજી કરી શકે છે : સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત તમામ માપદંડો સાથે લાયક

:- શૈક્ષણિક વિગતો : કોઈ પણ ગ્રેજ્યુએટ & કોમ્પુટર નું સામાન્ય જ્ઞાન

:- અનુભવ: NA

:- ઉંમર: સામાન્ય માટે 20 વર્ષ પૂરા જોઈએ અને 36 વર્ષ વચ્ચેના. અન્ય બીજા માટે ઓફિસિયલ નોટિસ મા જોઈ શકો છો.

:- પગાર : વર્ગ 1 માટે : ₹ 56,100 – ₹ 1,77,500

વર્ગ 2 માટે : ₹ 44,900 – ₹ 1,42,400


:- પસંદગી પ્રક્રિયા :

– પ્રિલિમિનરી ટેસ્ટની કામચલાઉ તારીખ : 03/12/2023
– પ્રાથમિક કસોટીના પરિણામની કામચલાઉ તારીખ : February 2024
– મુખ્ય લેખિત પરીક્ષાની કામચલાઉ તારીખ : May 2024


:- ભરતી માટે online કેવી રીતે એપ્લાય કરવું ? (How to apply for Job Vacancy )

નીચેની લિંક પરથી તમે સ્ટેપ બ્ય સ્ટેપ કેવી રીતે રેજીસ્ટ્રેશન અને જોબ માટે ફોર્મ ભરી શકો તેની માહિતી છે.
https://govtjobbygujarat.com/process-for-applying-in-ojas/
Official Website : gpsc-ojas.gujarat.gov.in
ગુજરાત સરકાર દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય બીજી ભરતીઓ આવી ગઈ
ગુજરાત સરકાર દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય બીજી ભરતીઓ આવી ગઈ

Leave a Comment